આ વેબસાઈટનો હેતુ માત્ર એક સેવા કાર્ય પૂરતો છે અને વતનથી દૂર રહેતા લોકોને અરસ-પરસ બદલીથી પોતાના વતન નો લાભ મળી શકે તેની સરળતા માટે બનાવવામાં આવેલ છે આ વેબસાઈટ દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ વેબસાઈટ ફક્ત ટીચર્સ ની અરસપરસ બદલી ની સરળતા માટે બનાવવામાં આવેલ છે.
જો કોઈને આ વેબસાઈટ પ્રત્યે કંઈ પ્રોબ્લેમ હોય તો ઈમેલ કરી શકો છો.